#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ) Telegram Channel

શૈક્ષણિક ન્યુઝ
શિક્ષક ન્યુઝ
સરકારી ઠરાવ ન્યુઝ
સચિવાલય ન્યુજ તેમજ
તાજેતર ની સરકારી ભરતી ના ન્યૂઝ ખાસ આવનાર ટાટ શિક્ષણ સહાયક અને ટેટ વિદ્યાસહાયક ભરતી ન્યૂઝ માટે આ ચેનલ જોઈન કરૉ
https://t.me/jayyuvashktirk
#jayyuvashakti ટીમ..!

View in Telegram

Recent Posts

2018/19 tat pass candidate dvara high court ma pitition dakhal karvama aavi.👆👆👆
➡️https://youtu.be/sLKmnc-CUoY?si=UzORGAaTknLKvYxI


*દિવાસ્વપ્ન - ગુજરાતી ફિલ્મ*


🌀🌐 *આજે રાત્રે ૦૯/૩૦ કલાક*


🌀🌐 *દરેક શિક્ષકો / વિદ્યાર્થીઓ / વાલીઓ નિહાળવા લાયક શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ*


🌀🌐 *બિલકુલ ફ્રી*
Nfb Gujarat State branch vs School of Commissioner Gujarat state secondary and higher secondary board.! Order in the disability court of Commissioner in Gujarat.! So all that passed candida share this information
🌀🌐 *નવી પેંશન યોજના અંતર્ગત આજનો પરીપત્ર*
🔥🔥🔥 *સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે અરજી કરવાની તા.૩૦/૧૦/૨૦૨૪ સુધી લંબાવવામાં આવે છે.*
Document from Solanki Ramkrishna
દરેક શિક્ષકને નમ્ર વિનંતી કે આદર્શ જવાબવહી ની પીડીએફ પોતાના બાળકને અચૂક પણે બતાવે ગુજરાતી વિષયના મુદ્દાસર જવાબ, ગણિતના સ્ટેપ વાઇસ દાખલા કઈ રીતે ગણવા તેનો ખ્યાલ આવી જશે🙏
Document from Solanki Ramkrishna
ખાતાકીય પરીક્ષા (વર્ગ-૩)
ટાટ હાયર સેકેંડરી ના ફોર્મ ભરવામાં તારીખ વધારવામાં આવી છે.30/10/2024 સુધી
*SAT 2024-25 SEM 1 DATA ENTRY*

*શૈક્ષણિક વર્ષ 2024-25 ના પ્રથમ સત્રાંત પરીક્ષા માટે *DATA ENTRY તા. 17-10-2024 થી Xamta App* પર શરુ કરવામાં આવેલ છે. *પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT 2024-25 SEM 1) ની DATA ENTRY* તા. 18-11-2024 સુધી શરુ રહેશે.* જે દિવસની કસોટી પૂર્ણ થયા બાદ તે કસોટીની એન્ટ્રી શરુ કરવામાં આવશે. *આ DATA ENTRY ના આધારે વિધાર્થી, શાળા તેમજ વિવિધ કક્ષાના રીપોર્ટ કાર્ડ* જનરેટર કરવાના હોવાથી નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે અતિઆવશ્યક છે. *તા. 29-11-2024 સુધીમાં આ DATA ENTRY ના આધારે રીપોર્ટ કાર્ડ જનરેટ થવાના હોઈ કામગીરીની અગત્ય સમજી સત્વરે DATA ENTRY શરુ થાય* તે અંગે શાળાઓમાં જાણ કરી નિયમિત ફોલોઅપ કરશો. *જે શાળાઓની DATA ENTRY થશે નહિ તે શાળાના રીપોર્ટ કાર્ડ જનરેટ થઇ શકશે નહી અને તેની વિવિધ કક્ષાએ જવાબદારી નક્કી કરવામાં આવશે.*

*xamta App લિંક:* https://bit.ly/xamta

*હેલ્પલાઈન નં. 07923973615*
See more posts

View in Telegram

Telegram Channel
TeleSearch Telegram Search